ગણેશ ચતુર્થીના પાવન પર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ કેન્દ્રીય મંત્રી શ્રી Piyush Goyal જીના નિવાસસ્થાને શ્રી ગણપતિ બાપ્પાના દર્શન કરી સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! 🙏

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના 150મા વર્ષ તેમજ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે આણંદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં દેશની સૌપ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન સંપન્ન થયું.   125 એકર વિસ્તારમાં અને આશરે ₹500 કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકારી આંદોલનને વેગ આપશે તેમજ ભવિષ્ય માટે પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરશે.  આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૃષ્ણપાલ ગુર્જર, શ્રી મુરલીધર મોહોલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.    #TribhuvanSahkariUniversity

July 5, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line