આજે કેબિનેટ મંત્રી શ્રી Jitu Vaghani અને શ્રી Naresh Patel એ ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગડત ગામની મુલાકાત લઈ અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું. મંત્રીશ્રીઓએ સ્થાનિક રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી તમામ જરૂરી સહાય વહેલામાં વહેલી તકે પહોંચાડવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી.

આજે કેબિનેટ મંત્રી શ્રી Jitu Vaghani અને શ્રી Naresh Patel એ ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગડત ગામની મુલાકાત લઈ અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું.  મંત્રીશ્રીઓએ સ્થાનિક રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી તમામ જરૂરી સહાય વહેલામાં વહેલી તકે પહોંચાડવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી. આજે કેબિનેટ મંત્રી શ્રી Jitu Vaghani અને શ્રી Naresh Patel એ ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગડત ગામની મુલાકાત લઈ અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું.  મંત્રીશ્રીઓએ સ્થાનિક રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી તમામ જરૂરી સહાય વહેલામાં વહેલી તકે પહોંચાડવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી. આજે કેબિનેટ મંત્રી શ્રી Jitu Vaghani અને શ્રી Naresh Patel એ ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગડત ગામની મુલાકાત લઈ અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું.  મંત્રીશ્રીઓએ સ્થાનિક રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી તમામ જરૂરી સહાય વહેલામાં વહેલી તકે પહોંચાડવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી.

સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી, નાગરિકોની સલામતી, પાણી ઓસર્યા બાદ સ્વચ્છતા અને રોગચાળા નિયંત્રણના પગલાં અંગે જરૂરી વિગતો મેળવી જનજીવન વહેલી તકે પૂર્વવત કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

July 9, 2026
માનનીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વમાં તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ની અધ્યક્ષતા તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે નર્મદા યોજનાને લગતા લાંબા સમયથી પ્રલંબિત મુદ્દાઓ પર ઐતિહાસિક સર્વસંમતિ પ્રાપ્ત થઈ. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માજી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉ.મોહન યાદવ  જી વિશેષ ઉપસ્થિત રહ્યાં.

July 8, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line