સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી, નાગરિકોની સલામતી, પાણી ઓસર્યા બાદ સ્વચ્છતા અને રોગચાળા નિયંત્રણના પગલાં અંગે જરૂરી વિગતો મેળવી જનજીવન વહેલી તકે પૂર્વવત કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી, નાગરિકોની સલામતી, પાણી ઓસર્યા બાદ સ્વચ્છતા અને રોગચાળા નિયંત્રણના પગલાં અંગે જરૂરી વિગતો મેળવી જનજીવન વહેલી તકે પૂર્વવત કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી, નાગરિકોની સલામતી, પાણી ઓસર્યા બાદ સ્વચ્છતા અને રોગચાળા નિયંત્રણના પગલાં અંગે જરૂરી વિગતો મેળવી જનજીવન વહેલી તકે પૂર્વવત કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી, નાગરિકોની સલામતી, પાણી ઓસર્યા બાદ સ્વચ્છતા અને રોગચાળા નિયંત્રણના પગલાં અંગે જરૂરી વિગતો મેળવી જનજીવન વહેલી તકે પૂર્વવત કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી, નાગરિકોની સલામતી, પાણી ઓસર્યા બાદ સ્વચ્છતા અને રોગચાળા નિયંત્રણના પગલાં અંગે જરૂરી વિગતો મેળવી જનજીવન વહેલી તકે પૂર્વવત કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી, નાગરિકોની સલામતી, પાણી ઓસર્યા બાદ સ્વચ્છતા અને રોગચાળા નિયંત્રણના પગલાં અંગે જરૂરી વિગતો મેળવી જનજીવન વહેલી તકે પૂર્વવત કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line