પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘સંગઠનાત્મક બેઠક’ યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.












