रैदास इक ही बूंद सो, सब ही भयो वित्थार। मुरखि हैं तो करत हैं, बरन अवरन विचार॥ મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા, ઊંઝા અને ઉનાવા ખાતે ‘કળશ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ કળશ યાત્રાને મળી રહેલો અભૂતપૂર્વ જનઆવકાર સમરસતા અને સામાજિક એકતાના મૂલ્યો પ્રત્યે સમાજની અતૂટ આસ્થા અને અડગ પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી પ્રતિબિંબ છે.

रैदास इक ही बूंद सो, सब ही भयो वित्थार। मुरखि हैं तो करत हैं, बरन अवरन विचार॥ મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા, ઊંઝા અને ઉનાવા ખાતે 'કળશ યાત્રા'નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.  આ કળશ યાત્રાને મળી રહેલો અભૂતપૂર્વ જનઆવકાર સમરસતા અને સામાજિક એકતાના મૂલ્યો પ્રત્યે સમાજની અતૂટ આસ્થા અને અડગ પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી પ્રતિબિંબ છે. रैदास इक ही बूंद सो, सब ही भयो वित्थार। मुरखि हैं तो करत हैं, बरन अवरन विचार॥ મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા, ઊંઝા અને ઉનાવા ખાતે 'કળશ યાત્રા'નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.  આ કળશ યાત્રાને મળી રહેલો અભૂતપૂર્વ જનઆવકાર સમરસતા અને સામાજિક એકતાના મૂલ્યો પ્રત્યે સમાજની અતૂટ આસ્થા અને અડગ પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી પ્રતિબિંબ છે. रैदास इक ही बूंद सो, सब ही भयो वित्थार। मुरखि हैं तो करत हैं, बरन अवरन विचार॥ મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા, ઊંઝા અને ઉનાવા ખાતે 'કળશ યાત્રા'નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.  આ કળશ યાત્રાને મળી રહેલો અભૂતપૂર્વ જનઆવકાર સમરસતા અને સામાજિક એકતાના મૂલ્યો પ્રત્યે સમાજની અતૂટ આસ્થા અને અડગ પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી પ્રતિબિંબ છે. रैदास इक ही बूंद सो, सब ही भयो वित्थार। मुरखि हैं तो करत हैं, बरन अवरन विचार॥ મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા, ઊંઝા અને ઉનાવા ખાતે 'કળશ યાત્રા'નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.  આ કળશ યાત્રાને મળી રહેલો અભૂતપૂર્વ જનઆવકાર સમરસતા અને સામાજિક એકતાના મૂલ્યો પ્રત્યે સમાજની અતૂટ આસ્થા અને અડગ પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી પ્રતિબિંબ છે. रैदास इक ही बूंद सो, सब ही भयो वित्थार। मुरखि हैं तो करत हैं, बरन अवरन विचार॥ મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા, ઊંઝા અને ઉનાવા ખાતે 'કળશ યાત્રા'નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.  આ કળશ યાત્રાને મળી રહેલો અભૂતપૂર્વ જનઆવકાર સમરસતા અને સામાજિક એકતાના મૂલ્યો પ્રત્યે સમાજની અતૂટ આસ્થા અને અડગ પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી પ્રતિબિંબ છે. रैदास इक ही बूंद सो, सब ही भयो वित्थार। मुरखि हैं तो करत हैं, बरन अवरन विचार॥ મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા, ઊંઝા અને ઉનાવા ખાતે 'કળશ યાત્રા'નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.  આ કળશ યાત્રાને મળી રહેલો અભૂતપૂર્વ જનઆવકાર સમરસતા અને સામાજિક એકતાના મૂલ્યો પ્રત્યે સમાજની અતૂટ આસ્થા અને અડગ પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી પ્રતિબિંબ છે.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની  વિશેષ ઉપસ્થિતિમાં 'પીએમ - ફેમિલી કેર ટ્રેકર'ના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ થયો.   આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે. બાળકના જન્મથી જ એક વિશેષ કાર્ડ બનશે, જેમાં તેના 18 વર્ષ સુધીના આનુવંશિક અને અન્ય રોગોના નિદાન તથા સારવારની વિગતો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘પીએમ – ફેમિલી કેર ટ્રેકર’ના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ થયો. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે. બાળકના જન્મથી જ એક વિશેષ કાર્ડ બનશે, જેમાં તેના 18 વર્ષ સુધીના આનુવંશિક અને અન્ય રોગોના નિદાન તથા સારવારની વિગતો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

June 28, 2026
સંવિધાન હત્યા દિવસ - ભારતીય લોકશાહીનો સૌથી કાળો અધ્યાય! 1975માં કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટી અને બંધારણની હત્યાની યાદમાં આજે વડોદરા મહાનગર ખાતે 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે પ્રદર્શની નિહાળી તથા નગરજનો સાથે સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં લોકશાહીને બચાવવા જેલવાસ ભોગનાર 'મિસાવાસી' વડીલોનું સન્માન કરવામાં આવ્યું.  આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

સંવિધાન હત્યા દિવસ – ભારતીય લોકશાહીનો સૌથી કાળો અધ્યાય! 1975માં કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટી અને બંધારણની હત્યાની યાદમાં આજે વડોદરા મહાનગર ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે પ્રદર્શની નિહાળી તથા નગરજનો સાથે સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં લોકશાહીને બચાવવા જેલવાસ ભોગનાર ‘મિસાવાસી’ વડીલોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

June 25, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line