જ્ઞાન, સંસ્કાર અને સમૃદ્ધ ભવિષ્ય તરફ ડગ માંડતા બાળકોને વધાવવાનો અવસર એટલે ‘શાળા પ્રવેશોત્સવ’ 📖🎒 પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે નિકોલ ખાતે પુરુષોત્તમ નગર ગુજરાતી શાળા નં. 1માં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.