Photo Story પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ મગરવાડા તીર્થ (બનાસકાંઠા) શ્રી મણિભદ્ર વીર મહારાજના દર્શન કર્યા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. July 19, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં આજે બનાસકાંઠાના પવિત્ર મગરવાડા તીર્થ ખાતે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી પ્રદ્યુમ્ન વિમલ સૂરીશ્વરજી મહારાજ સાહેબનો ભવ્ય નગર પ્રવેશ મહોત્સવ યોજાયો. આ મંગલમય અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ પૂજ્ય સંતો-મહંતોના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. July 19, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-2026’ની મુલાકાત લીધી. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ દેશભરમાંથી આવેલા પ્રદર્શકો, ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકો પાસેથી તેમના ઉત્પાદનો વિશેની જાણકારી મેળવી તેમનો ઉત્સાહ વધાર્યો. July 19, 2026 આજે વ્યારા ખાતે આયોજિત મોરચાની સંયુક્ત બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત હોદ્દેદારો સાથે સંવાદ કરી સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. #One_Day_One_Assembly July 18, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે અમદાવાદના ઓઢવ ખાતે ચાતુર્માસ (વર્ષાયોગ 2026) અર્થે પધારેલ પૂજ્ય મુનિશ્રીઓના સ્વાગત માટે આયોજિત ભવ્ય મંગલ પ્રવેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પૂજ્ય મુનિશ્રીઓના આશીર્વાદ મેળવ્યા. July 16, 2026 અષાઢી બીજના પાવન પર્વે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે ગાંધીનગર ખાતે ₹20 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનારા ‘કૌશલ્ય વિકાસ ભવન’નું ભૂમિપૂજન સંપન્ન થયું. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત અને ઉદ્યોગ વિકાસ પરિષદનો આ સંયુક્ત પ્રકલ્પ યુવાનોને તાલીમ આપી રોજગારી-સ્વરોજગારીની નવી ક્ષિતિજો ખોલશે. July 16, 2026 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘ગાંધીનગર લોકસભા’ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે. July 16, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદના જગન્નાથ મંદિરે ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રાનું વિધિવત ‘પહિંદ વિધિ’ કરી પ્રસ્થાન કરાવ્યું. અષાઢી બીજના પાવન અવસરે નગરચર્યાએ નીકળેલા પ્રભુ જગન્નાથજી સૌ પર પોતાની કૃપા વરસાવે તેવી પ્રાર્થના. July 16, 2026 રથયાત્રાના પાવન પર્વે અમદાવાદના શ્રી જગન્નાથજી મંદિર ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં ઉપસ્થિત રહી સહપરિવાર આશીર્વાદ મેળવ્યા. જય જગન્નાથ! July 16, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે અમદાવાદના જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. જય જગન્નાથ 🙏 July 15, 2026 « Previous 1 … 16 17 18 19 20 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel