Photo Story માનવતા અને સમરસતાના પથદર્શક સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના આદર્શો સમગ્ર માનવજાત માટે સદૈવ માર્ગદર્શક રહ્યા છે. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે આયોજિત કળશ યાત્રાનું મહેસાણા શહેરના વિવિધ સ્થળોએ તથા નંદાસણ ખાતે નાગરિકો તથા સામાજિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. #SamrastaSankalpAbhiyan August 2, 2026 સમરસતાની અખંડ જ્યોત! ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી કળશ યાત્રાનું ગાંધીનગર જિલ્લામાં આગમન થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે નાગરિકો, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓએ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવવંદના કરી. August 2, 2026 ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે સ્પોર્ટ્સ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગેના ‘રાઉન્ડ ટેબલ ડિસ્કશન’માં નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ભાગ લીધો. આ બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રે મહિલાઓ માટે નવી તકો ઊભી કરવાના વિષયો પર ચર્ચા કરવામાં આવી. આ બેઠક ભવિષ્યના મજબૂત સ્પોર્ટ્સ સંબંધોનો પાયો બનશે. August 1, 2026 આજે કેબિનેટ મંત્રી શ્રી Jitu Vaghani અને શ્રી Naresh Patel એ ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગડત ગામની મુલાકાત લઈ અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું. મંત્રીશ્રીઓએ સ્થાનિક રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી તમામ જરૂરી સહાય વહેલામાં વહેલી તકે પહોંચાડવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી. July 31, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને ‘સમરસતા સંકલ્પ સભા’માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. July 30, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાંધીનગર સ્થિત SMVS સ્વામિનારાયણ ધામ ખાતે પ.પૂ. સ્વામી શ્રી સત્યસંકલ્પદાસજી સાથે મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જય સ્વામિનારાયણ 🙏 July 28, 2026 જય સ્વામિનારાયણ 🙏 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ગઈકાલે વડોદરા ખાતે ‘હરિ પ્રબોધમ્’ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજિત ગુરુહરિ સ્મૃતિ પર્વમાં ઉપસ્થિત રહી હરિભક્તો સાથે આત્મીય સંવાદ કર્યો. July 27, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત આજે વડોદરાના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી અને આગામી આયોજનો અંગે ચર્ચા કરી. July 26, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ‘પ્રોફેશનલ્સ મીટ’માં માંજલપુર વિધાનસભાના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત નાગરિકોને ભાજપ સરકારની જનકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ તેમજ નીતિઓથી અવગત કરાવ્યા July 26, 2026 માંજલપુરના દરેક બૂથ પર ખીલશે કમળ! માજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું. July 26, 2026 « Previous 1 … 14 15 16 17 18 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel