મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘ધી કુકરવાડા નાગરિક સહકારી બેન્ક’ની શાખાનો શુભારંભ કરાવ્યો

Line

Sun, 17 Aug, 2025

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સહકારી બેન્કિંગ ક્ષેત્રે એક નવા સોપાન તરીકે ‘ધી કુકરવાડા નાગરિક સહકારી બેન્ક’ની ચોથી શાખાનો શુભારંભ કરાવ્યો હતો.

આ અવસરે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયરશ્રી પ્રતિભા બેન જૈન, ધારાસભ્યો, સહકારી અગ્રણીઓ સહિતના મહાનુભાવો મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ધી કુકરવાડા નાગરિક સહકારી બેન્કની સોલા શાખાનું ઉદ્ઘાટન કર્યા બાદ બેંકમાં આવેલી વિવિધ ફેસિલિટીઝ અને ડેસ્કની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમજ બેંકની વિભિન્ન સેવાઓ અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

Source: Information Department, Gujarat

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line