સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં વિશેષ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સભ્યો, પ્રદેશ મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ અને પ્રભારીશ્રીઓ તેમજ જિલ્લા મહાનગરના પ્રમુખ-પ્રભારીશ્રીઓ અને જિલ્લાની ચૂંટણી સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં.












