‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાની કાર્યશાળા સંપન્ન થઈ.

'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાની કાર્યશાળા સંપન્ન થઈ. 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાની કાર્યશાળા સંપન્ન થઈ. 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાની કાર્યશાળા સંપન્ન થઈ. 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાની કાર્યશાળા સંપન્ન થઈ. 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાની કાર્યશાળા સંપન્ન થઈ.

કેન્દ્રીય બજેટ 2026-27ના પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજે રાજકોટ ખાતે રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગોપાલ કૃષ્ણ અગ્રવાલજીની ગરિમામય ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ, સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સર્સ મીટ તેમજ વેપારી અને ઉદ્યોગ સંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોના માધ્યમથી રાષ્ટ્રીય પ્રવક્તાશ્રીએ બજેટના મુખ્ય અંશો, સર્વાંગી વિકાસની કલ્પના અને દેશના અર્થતંત્રમાં તેની નિર્ણાયક ભૂમિકા વિશે સાર્થક સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, મહાનગર અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે, પ્રદેશ બજેટ કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા, પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી મનનભાઈ દાણી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઇન્ફ્લ્યુન્સર્સ તથા ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યાં.

February 13, 2026
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારું બજેટ..! કેન્દ્રીય બજેટ 2026–27ના સંદર્ભે આજે વડોદરા મહાનગર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદશ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રોફેશનલ મીટ’નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોફેશનલ મીટમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ તથા પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોશી, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ, વડોદરા મહાનગર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની,  મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પ્રદેશ બજેટ કમિટી ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ તેમજ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો સહીત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ્સની ઉપસ્થિતિ સાથે બજેટ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો.

February 6, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line