સુરતનો એક જ બુલંદ અવાજ – લોકતંત્ર જીતશે, અરાજકતા હારશે! પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં સુરતમાં ઉમટેલો આ જનસેલાબ કોંગ્રેસની અરાજકતાની રાજનીતિ સામે જનશક્તિનો બુલંદ સંદેશ છે. જનતાને ગુમરાહ કરવાના પ્રયાસો નહીં, લોકતંત્રની તાકાત જ સર્વોપરિ છે! #SaveDemocracyRemoveAnarchy











