વાંચનથી જ્ઞાન, જ્ઞાનથી વિકાસ! માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને પરસ્પર જોડતી ‘ગ્રામીણ જ્ઞાન સેતુ’ એપનું લોન્ચિંગ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું. આ એપના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમામ પુસ્તકાલયો એકબીજા સાથે જોડાશે, જેના થકી વિદ્યાર્થીઓ અને યુવાનોને વાંચન, જ્ઞાન અને શિક્ષણની વધુ સુલભ તકો મળશે.

વાંચનથી જ્ઞાન, જ્ઞાનથી વિકાસ! માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને પરસ્પર જોડતી 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપનું લોન્ચિંગ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું.  આ એપના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમામ પુસ્તકાલયો એકબીજા સાથે જોડાશે, જેના થકી વિદ્યાર્થીઓ અને યુવાનોને વાંચન, જ્ઞાન અને શિક્ષણની વધુ સુલભ તકો મળશે. વાંચનથી જ્ઞાન, જ્ઞાનથી વિકાસ! માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને પરસ્પર જોડતી 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપનું લોન્ચિંગ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું.  આ એપના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમામ પુસ્તકાલયો એકબીજા સાથે જોડાશે, જેના થકી વિદ્યાર્થીઓ અને યુવાનોને વાંચન, જ્ઞાન અને શિક્ષણની વધુ સુલભ તકો મળશે. વાંચનથી જ્ઞાન, જ્ઞાનથી વિકાસ! માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને પરસ્પર જોડતી 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપનું લોન્ચિંગ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું.  આ એપના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમામ પુસ્તકાલયો એકબીજા સાથે જોડાશે, જેના થકી વિદ્યાર્થીઓ અને યુવાનોને વાંચન, જ્ઞાન અને શિક્ષણની વધુ સુલભ તકો મળશે. વાંચનથી જ્ઞાન, જ્ઞાનથી વિકાસ! માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને પરસ્પર જોડતી 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપનું લોન્ચિંગ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું.  આ એપના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમામ પુસ્તકાલયો એકબીજા સાથે જોડાશે, જેના થકી વિદ્યાર્થીઓ અને યુવાનોને વાંચન, જ્ઞાન અને શિક્ષણની વધુ સુલભ તકો મળશે.

નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ' માટે મક્કમ ભાજપ સરકાર!  માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે ₹2,992 કરોડ અને નગરપાલિકાઓ માટે ₹858 કરોડ, એમ કુલ ₹3,850 કરોડની રકમના ચેક સર્વાંગી વિકાસ કાર્યો માટે અર્પણ કરવામાં આવ્યા. આ અવસરે ગુજરાતના શહેરી વિકાસની 20 વર્ષની સિદ્ધિઓની સફર આલેખતી અને વડનગરની ગૌરવગાથા દર્શાવતી વિશેષ કોફી ટેબલ બુક્સનું વિમોચન કરવામાં આવ્યું.  આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’ માટે મક્કમ ભાજપ સરકાર! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે ₹2,992 કરોડ અને નગરપાલિકાઓ માટે ₹858 કરોડ, એમ કુલ ₹3,850 કરોડની રકમના ચેક સર્વાંગી વિકાસ કાર્યો માટે અર્પણ કરવામાં આવ્યા. આ અવસરે ગુજરાતના શહેરી વિકાસની 20 વર્ષની સિદ્ધિઓની સફર આલેખતી અને વડનગરની ગૌરવગાથા દર્શાવતી વિશેષ કોફી ટેબલ બુક્સનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

August 11, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line