માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં સુરત મહાનગર ખાતે દક્ષિણ ઝોનના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil , કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ તથા દક્ષિણ ઝોનના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.











