માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ આજે કલોલ ખાતે નવનિર્મિત જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કર્યું. આ તળાવ આસપાસના વાતાવરણને શીતળ અને સ્વચ્છ બનાવવામાં તેમજ જળ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ આજે કલોલ ખાતે નવનિર્મિત જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કર્યું. આ તળાવ આસપાસના વાતાવરણને શીતળ અને સ્વચ્છ બનાવવામાં તેમજ જળ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ આજે કલોલ ખાતે નવનિર્મિત જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કર્યું. આ તળાવ આસપાસના વાતાવરણને શીતળ અને સ્વચ્છ બનાવવામાં તેમજ જળ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ભાવનગર મહાનગરનું પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું.  આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ (કુમારભાઈ) શાહ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ધવલભાઈ દવે સહિત, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.  #SevaPakhwada2025

ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ભાવનગર મહાનગરનું પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ (કુમારભાઈ) શાહ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ધવલભાઈ દવે સહિત, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

September 21, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line