માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ભારતીય તીરંદાજી સંઘ દ્વારા આયોજિત ‘Hyundai World Archery Para Series’નો શુભારંભ કરવામાં આવ્યો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના વિવિધ દેશોમાંથી પધારેલા તમામ દિવ્યાંગ તીરંદાજોને શુભેચ્છાઓ પાઠવી હતી












