માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Nitin Nabin જીએ આજે અમદાવાદ ખાતે ગુજરાતના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને તેમના સૂચનો સાંભળ્યા. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સહિત હોદ્દેદારો અને વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.












