માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે કલોલ તાલુકાના ખાત્રજ ગામ ખાતે અરવિંદ ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરવામાં આવેલ તળાવ નવીનીકરણ યોજનાનું ખાતમુહૂર્ત સંપન્ન થયું.

- « Previous
- 1
- …
- 54
- 55
- 56






