ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે સ્પોર્ટ્સ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગેના ‘રાઉન્ડ ટેબલ ડિસ્કશન’માં નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ભાગ લીધો. આ બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રે મહિલાઓ માટે નવી તકો ઊભી કરવાના વિષયો પર ચર્ચા કરવામાં આવી. આ બેઠક ભવિષ્યના મજબૂત સ્પોર્ટ્સ સંબંધોનો પાયો બનશે.

ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે સ્પોર્ટ્સ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગેના 'રાઉન્ડ ટેબલ ડિસ્કશન'માં નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ભાગ લીધો. આ બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રે મહિલાઓ માટે નવી તકો ઊભી કરવાના વિષયો પર ચર્ચા કરવામાં આવી.  આ બેઠક ભવિષ્યના મજબૂત સ્પોર્ટ્સ સંબંધોનો પાયો બનશે. ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે સ્પોર્ટ્સ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગેના 'રાઉન્ડ ટેબલ ડિસ્કશન'માં નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ભાગ લીધો. આ બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રે મહિલાઓ માટે નવી તકો ઊભી કરવાના વિષયો પર ચર્ચા કરવામાં આવી.  આ બેઠક ભવિષ્યના મજબૂત સ્પોર્ટ્સ સંબંધોનો પાયો બનશે. ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે સ્પોર્ટ્સ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગેના 'રાઉન્ડ ટેબલ ડિસ્કશન'માં નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ભાગ લીધો. આ બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રે મહિલાઓ માટે નવી તકો ઊભી કરવાના વિષયો પર ચર્ચા કરવામાં આવી.  આ બેઠક ભવિષ્યના મજબૂત સ્પોર્ટ્સ સંબંધોનો પાયો બનશે.

સાણંદથી સિલિકોન વેલી: ભારતની ટેક-ક્રાંતિનો નવો અધ્યાય!  માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના શુભહસ્તે આજે સાણંદ ખાતે કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત માઇક્રોન બાદ કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરનાર આ દેશનો બીજો મોટો પ્લાન્ટ છે.  ચિપ મેકિંગ ક્ષેત્રે ભારત હવે માત્ર ગ્રાહક નહીં, પણ ગ્લોબલ લીડર બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે. ગર્વની વાત એ છે કે આ ક્રાંતિનો શુભારંભ આપણા ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યો છે. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી, નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં.

March 31, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line