પ્રશિક્ષિત કાર્યકર્તા, મજબૂત સંગઠન પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે બેચરાજી ખાતે મહેસાણા જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી જિલ્લાના હોદ્દેદારો સાથે સંવાદ કર્યો તથા સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું.