પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં આજે બનાસકાંઠાના પવિત્ર મગરવાડા તીર્થ ખાતે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી પ્રદ્યુમ્ન વિમલ સૂરીશ્વરજી મહારાજ સાહેબનો ભવ્ય નગર પ્રવેશ મહોત્સવ યોજાયો. આ મંગલમય અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ પૂજ્ય સંતો-મહંતોના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





