પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ સ્થિત શહીદ સ્મારક ખાતે દેશ અને રાજ્યના નાગરિકોની સુરક્ષા કાજે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ પોલીસકર્મીઓને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી

- « Previous
- 1
- …
- 54
- 55
- 56







