પર્યાવરણ સંરક્ષણથી વૈશ્વિક પરિવર્તન સુધી ગુજરાતની આગેવાની! 🌍♻️ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી Bhupender Yadav BJP જીની વિશેષ ઉપસ્થિતિમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો શુભારંભ થયો. 66 દેશોના 2,000થી વધુ નિષ્ણાતો અને હિસ્સેદારોની ઉપસ્થિતિમાં સર્ક્યુલર ઇકોનોમી, ઉત્સર્જન ઘટાડા અને ટકાઉ વિકાસ માટે વૈશ્વિક મંથનને નવી દિશા મળશે.

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





