ગણેશ ચતુર્થીના પાવન પર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ કેન્દ્રીય મંત્રી શ્રી Piyush Goyal જીના નિવાસસ્થાને શ્રી ગણપતિ બાપ્પાના દર્શન કરી સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! 🙏

ગણેશ ચતુર્થીના પાવન પર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ કેન્દ્રીય મંત્રી શ્રી Piyush Goyal જીના નિવાસસ્થાને શ્રી ગણપતિ બાપ્પાના દર્શન કરી સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી.  ગણપતિ બાપ્પા મોરિયા! 🙏

સંવિધાન હત્યા દિવસ - ભારતીય લોકશાહીનો સૌથી કાળો અધ્યાય! 1975માં કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટી અને બંધારણની હત્યાની યાદમાં આજે વડોદરા મહાનગર ખાતે 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે પ્રદર્શની નિહાળી તથા નગરજનો સાથે સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં લોકશાહીને બચાવવા જેલવાસ ભોગનાર 'મિસાવાસી' વડીલોનું સન્માન કરવામાં આવ્યું.  આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

સંવિધાન હત્યા દિવસ – ભારતીય લોકશાહીનો સૌથી કાળો અધ્યાય! 1975માં કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટી અને બંધારણની હત્યાની યાદમાં આજે વડોદરા મહાનગર ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે પ્રદર્શની નિહાળી તથા નગરજનો સાથે સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં લોકશાહીને બચાવવા જેલવાસ ભોગનાર ‘મિસાવાસી’ વડીલોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

June 25, 2026
સેવાનો સંકલ્પ, વિકાસની સિદ્ધિ અને જન-જનનો વિશ્વાસ, જેના કેન્દ્રમાં છેવાડાનો માનવી હોય, એ જ સાચું સુશાસન. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ તેમના 12 વર્ષના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના નાગરિક સુધી સુવિધા, સુરક્ષા અને સન્માન પહોંચાડીને સુશાસનની નવી મિસાલ કાયમ કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલ , પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલ અને નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવી  એ આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આ 12 વર્ષની યાત્રાને પ્રદર્શિત કરતી વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું તેમજ મીડિયાના મિત્રો સાથે વિસ્તૃત સંવાદ કરી સરકારની ઐતિહાસિક સિદ્ધિઓ અને લોકાભિમુખ કાર્યોની ચર્ચા કરી.

સેવાનો સંકલ્પ, વિકાસની સિદ્ધિ અને જન-જનનો વિશ્વાસ, જેના કેન્દ્રમાં છેવાડાનો માનવી હોય, એ જ સાચું સુશાસન. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ તેમના 12 વર્ષના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના નાગરિક સુધી સુવિધા, સુરક્ષા અને સન્માન પહોંચાડીને સુશાસનની નવી મિસાલ કાયમ કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલ , પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલ અને નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવી એ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આ 12 વર્ષની યાત્રાને પ્રદર્શિત કરતી વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું તેમજ મીડિયાના મિત્રો સાથે વિસ્તૃત સંવાદ કરી સરકારની ઐતિહાસિક સિદ્ધિઓ અને લોકાભિમુખ કાર્યોની ચર્ચા કરી.

June 13, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line