કોંગ્રેસની અરાજકતાવાદી રાજનીતિ અને જનાદેશ પર સવાલો સામે રાજકોટની ધરતી પર ઉમટેલો જનસમર્થનનો મહાસાગર લોકશાહીમાં જનતાની અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અંતર્ગત યોજાયેલી પદયાત્રામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જી, સહ પ્રભારી શ્રી અજય મહાવરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #SaveDemocracyRemoveAnarchy












