અમદાવાદ ખાતે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને કેન્દ્રીય મંત્રી Mansukh Mandaviya જીની વિશેષ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા ભવ્ય મહાસંમેલન અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી અને નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો.