આજે વ્યારા ખાતે આયોજિત મોરચાની સંયુક્ત બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત હોદ્દેદારો સાથે સંવાદ કરી સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. #One_Day_One_Assembly

આજે વ્યારા ખાતે આયોજિત મોરચાની સંયુક્ત બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત હોદ્દેદારો સાથે સંવાદ કરી સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.  #One_Day_One_Assembly આજે વ્યારા ખાતે આયોજિત મોરચાની સંયુક્ત બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત હોદ્દેદારો સાથે સંવાદ કરી સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.  #One_Day_One_Assembly આજે વ્યારા ખાતે આયોજિત મોરચાની સંયુક્ત બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત હોદ્દેદારો સાથે સંવાદ કરી સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.  #One_Day_One_Assembly

જનવિશ્વાસનો મહાવિજય - વિકાસની અતૂટ ગતિ  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026માં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક અને ગૌરવશાળી વિજયના વધામણાં કરવા માટે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel  અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi નું મોં મીઠું કરાવી વિજયની શુભકામનાઓ પાઠવી અને પત્રકાર પરિષદના માધ્યમથી ગુજરાતના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો.  સાથે જ, પ્રદેશ અધ્યક્ષશ્રીએ રાત-દિવસ પરિશ્રમ કરનાર ભાજપના પાયાના પથ્થર સમાન સૌ કર્મઠ કાર્યકર્તાઓને આ ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

જનવિશ્વાસનો મહાવિજય – વિકાસની અતૂટ ગતિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026માં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક અને ગૌરવશાળી વિજયના વધામણાં કરવા માટે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi નું મોં મીઠું કરાવી વિજયની શુભકામનાઓ પાઠવી અને પત્રકાર પરિષદના માધ્યમથી ગુજરાતના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ, પ્રદેશ અધ્યક્ષશ્રીએ રાત-દિવસ પરિશ્રમ કરનાર ભાજપના પાયાના પથ્થર સમાન સૌ કર્મઠ કાર્યકર્તાઓને આ ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

April 28, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line