બોરસદમાં પ્રચંડ જનસમર્થન… પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે આણંદના બોરસદ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું. જનતાના અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે પ્રદેશ અધ્યક્ષશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજયધ્વજ લહેરાવવા માટે કાર્યકર્તાઓ અને નાગરિકોને આહ્વાન કર્યું.












