આજે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પસંદગી પામેલા 8,000થી વધુ નવનિયુક્ત વિદ્યાસહાયકોને ભલામણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ નિયુક્તિઓમાં 6,000થી વધુ મહિલાઓનો સમાવેશ થવો એ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. મહિલા શક્તિની આ પ્રગતિ ગુજરાતના પ્રાથમિક શિક્ષણને નવી ઊંચાઈઓ આપીને વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂતી આપશે. ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં સમાન તકો સાથે આગળ વધી રહી છે અને પોતાની પ્રતિભા, ક્ષમતા તથા નેતૃત્વથી ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

આજે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પસંદગી પામેલા 8,000થી વધુ નવનિયુક્ત વિદ્યાસહાયકોને ભલામણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ નિયુક્તિઓમાં 6,000થી વધુ મહિલાઓનો સમાવેશ થવો એ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. મહિલા શક્તિની આ પ્રગતિ ગુજરાતના પ્રાથમિક શિક્ષણને નવી ઊંચાઈઓ આપીને વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂતી આપશે. ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં સમાન તકો સાથે આગળ વધી રહી છે અને પોતાની પ્રતિભા, ક્ષમતા તથા નેતૃત્વથી ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આજે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પસંદગી પામેલા 8,000થી વધુ નવનિયુક્ત વિદ્યાસહાયકોને ભલામણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ નિયુક્તિઓમાં 6,000થી વધુ મહિલાઓનો સમાવેશ થવો એ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. મહિલા શક્તિની આ પ્રગતિ ગુજરાતના પ્રાથમિક શિક્ષણને નવી ઊંચાઈઓ આપીને વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂતી આપશે. ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં સમાન તકો સાથે આગળ વધી રહી છે અને પોતાની પ્રતિભા, ક્ષમતા તથા નેતૃત્વથી ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આજે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પસંદગી પામેલા 8,000થી વધુ નવનિયુક્ત વિદ્યાસહાયકોને ભલામણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ નિયુક્તિઓમાં 6,000થી વધુ મહિલાઓનો સમાવેશ થવો એ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. મહિલા શક્તિની આ પ્રગતિ ગુજરાતના પ્રાથમિક શિક્ષણને નવી ઊંચાઈઓ આપીને વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂતી આપશે. ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં સમાન તકો સાથે આગળ વધી રહી છે અને પોતાની પ્રતિભા, ક્ષમતા તથા નેતૃત્વથી ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આજે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પસંદગી પામેલા 8,000થી વધુ નવનિયુક્ત વિદ્યાસહાયકોને ભલામણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ નિયુક્તિઓમાં 6,000થી વધુ મહિલાઓનો સમાવેશ થવો એ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. મહિલા શક્તિની આ પ્રગતિ ગુજરાતના પ્રાથમિક શિક્ષણને નવી ઊંચાઈઓ આપીને વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂતી આપશે. ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં સમાન તકો સાથે આગળ વધી રહી છે અને પોતાની પ્રતિભા, ક્ષમતા તથા નેતૃત્વથી ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

ગુજરાતના આંગણે સેમિકન્ડક્ટર ક્રાંતિનો શંખનાદ! સાણંદ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના શુભહસ્તે માઈક્રોન ટેક્નોલોજીની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) ફેસિલિટીનું ઉદ્ઘાટન સંપન્ન થયું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, માઈક્રોન ટેક્નોલોજીના ચેરમેન શ્રી સંજય મેહરોત્રા તથા અમેરિકાના રાજદૂત અને ધારાસભ્યશ્રીઓ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યાં.

ગુજરાતના આંગણે સેમિકન્ડક્ટર ક્રાંતિનો શંખનાદ! સાણંદ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના શુભહસ્તે માઈક્રોન ટેક્નોલોજીની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) ફેસિલિટીનું ઉદ્ઘાટન સંપન્ન થયું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, માઈક્રોન ટેક્નોલોજીના ચેરમેન શ્રી સંજય મેહરોત્રા તથા અમેરિકાના રાજદૂત અને ધારાસભ્યશ્રીઓ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યાં.

February 28, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line