આજે અમદાવાદ ખાતે ગુજરાત પ્રિન્ટર્સ ડિરેક્ટરી દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ 2026’ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ પ્રિન્ટિંગ ક્ષેત્રના કુશળ ડિઝાઇનર્સને સન્માનિત કર્યા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.