અંબાજી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને પ્રદેશ સહ પ્રભારી શ્રીમતી ગોમતી સાયજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહિલા મોરચાની બેઠક યોજાઈ. આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, મોરચાના પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરિયા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં










