विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા. #HarGharTiranga










