તા: ૦૫.૧૨.૨૦૧૮ ના રોજ ગાંધીનગરના અક્ષરધામ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી ની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વની સૌ પ્રથમ ટેલિરોબોટીક કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરતા પ્રતિષ્ઠિત તબીબ ડૉ. તેજસભાઈ પટેલ.