હીરપુરા બેરેજ યોજના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર કરવા માટે 19 દરવાજાથી સજ્જ અને 346 કરોડ લિટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા હીરપુરા બેરેજનો શિલાન્યાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે કરવામાં આવ્યો.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469



