સ્થાનિક સ્વરાજની ચૂંટણી તથા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અભૂતપૂર્વ વિજય બાદ આજરોજ સુરત ખાતે વિશાળ જનસંખ્યામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ‘ભવ્ય જીત-ભવ્ય અભિવાદન’ રેલીનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469











