સુરત જિલ્લાના કડોદરા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય રેલી તથા નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું.
સુરત જિલ્લાના કડોદરા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય રેલી તથા નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત જિલ્લાના પ્રભારી શ્રી ભરતભાઈ રાઠોડ સહિત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469