સહકારથી સમૃદ્ધિના મંત્રને ચરિતાર્થ કરવા આજરોજ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469











