વડોદરા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, પ્રદેશ મંત્રી અને જિલ્લા પ્રભારી શ્રીમતી જાનવીબેન વ્યાસ, શ્રી પરાક્રમસિંહ જાડેજા સહિત પદાધિકારીશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469









