માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા હેઠળ સેવા અને સમર્પણના મંત્રને ચરિતાર્થ કરતા મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના શુભહસ્તે અબડાસા તાલુકાના ડુમરા ગામે 285 ખેડૂતોને સાંથણીની જમીનના કબજાના હુકમનું વિતરણ કરવામાં આવ્યું.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469



