મહેસાણા જિલ્લાની શંખલપુર ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ.

મહેસાણા જિલ્લાની શંખલપુર ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે માન. મંત્રી શ્રી વિભાવરીબેન દવે, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયશ્રીબેન પટેલ, સાંસદ શ્રી જુગલભાઈ લોખંડવાલા, શ્રી શારદાબેન પટેલ તથા ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.