બોરસદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્ હસ્તે અંજલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને ICU નું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ડૉક્ટરશ્રીઓ તથા આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ડૉક્ટરશ્રીઓ તથા આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.