પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીનું સુરત રેલવે સ્ટેશન પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીનું સુરત રેલવે સ્ટેશન પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે કાર્યકર્તાઓ તેમજ સામાજિક આગેવાનો દ્વારા ભવ્યાતિભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું.


















