બનાસકાંઠા જિલ્લાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી દીનેશભાઈ અનાવાડીયા, જિલ્લા પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469








