પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ‘‘સંપર્ક ફોર સમર્થન’’ અંતર�….
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ‘‘સંપર્ક ફોર સમર્થન’’ અંતર્ગત આજે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીરભાઈ મહેતા, ગુજરાત કેન્સર સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ તથા પદ્મ અવોર્ડ વિજેતા એવા શ્રી ડૉ.પંકજભાઈ શાહ, ફાર્માસ્યુટિકલ કંપની Zydus Cadila ના એમ.ડી અને FICCIના ચેરમેન શ્રી પંકજભાઈ પટેલ સાથે મુલાકાત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી