પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ મધ્યઝોનના પ્રભારી અને પ્રદેશ
પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ મધ્યઝોનના પ્રભારી અને પ્રદેશ ભાજપના મહામંત્રીશ્રી શબ્દશરણ બ્રહ્મભટની ઉપસ્થિતિમાં શ્રી દલસુખભાઈ પ્રજાપતિ, પૂર્વ કાઉન્સિલર શ્રી વિપુલભાઈ પટેલ સહીત કોંગ્રેસના ૫૦૦ થી વધુ વડોદરા શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.