ગુજરાત ભાજપાના સહપ્રભારી અને રાષ્ટ્રીય સહ-કોષાધ્યક્ષ શ્રી સુધીર ગુપ્તાજીની વિશેષ ઉપસ્થિતમાં ભરૂચ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
ગુજરાત ભાજપાના સહપ્રભારી અને રાષ્ટ્રીય સહ-કોષાધ્યક્ષ શ્રી સુધીર ગુપ્તાજીની વિશેષ ઉપસ્થિતમાં ભરૂચ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.