ગાંધીનગર ખાતે પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.
ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ લોકસભા ચૂંટણી પ્રદેશ પ્રભારી શ્રી ઓમજી માથુર, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા, રાજ્યના મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી આર.સી.ફળદુ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469








