કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજીની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પોરબંદર ખાતે જાહેરસભા યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજીની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પોરબંદર ખાતે જાહેરસભા યોજાઈ. આ સભામાં સાંસદ શ્રી રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરયા પણ ઉપસ્થિત રહ્યા.