આજરોજ ભાવનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને પ્રદેશ સહપ્રભારી શ્રી સુધીર ગુપ્તાજીની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો.
આજરોજ ભાવનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને પ્રદેશ સહપ્રભારી શ્રી સુધીર ગુપ્તાજીની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો.
આ પ્રસંગે કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કિરીટસિંહ રાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ લંગડિયા સહિત ધારાસભ્યશ્રીઓ, અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469