આજરોજ જનઆશીર્વાદ યાત્રા અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ ભરૂચના મોઢેશ્વરી મંદિર ખાતે માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જનઆશીર્વાદ યાત્રામાં સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓએ તેમનું ફુલહારથી સ્વાગત કર્યુ. #JanAshirwadYatra
- « Previous
- 1
- …
- 467
- 468
- 469






